માનનીય પ્રધાનમંત્રીશ્રી Narendra Modi સાહેબ 28 ઓક્ટોબરે અમરેલી ખાતે પધારી રહ્યા છે ત્યારે તેમના ભવ્યાતિભવ્ય સ્વાગત અભિવાદન માટેની તૈયારીના ભાગરૂપે અમરેલી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે મંડળોના હોદ્દેદારો સાથે બેઠક કરી કાર્યક્રમ સંદર્ભે વિવિધ બાબતો પર ચર્ચા કરી.
આ બેઠકમાં સાવરકુંડલાના ધારાસભ્યશ્રી Mahesh Kaswala,અમરેલી જીલ્લા ભાજપ મહામંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ બસિયા, મહામંત્રી શ્રી મેહુલભાઈ ધોરાજીયા, મહામંત્રી શ્રી પીઠાભાઈ નકુમ સહિત મોટી સંખ્યામાં મંડળ હોદ્દેદારો તથા કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.
અમરેલી માર્કેટિંગ યાર્ડ ખાતે
અમરેલી માર્કેટિંગ યાર્ડ ખાતે કૃષિ અને ગ્રામ વિકાસ રાજય કો. ઓપરેટીવ સોસાયટી લી. ભારત સરકારની પ્રાઈઝ સપોર્ટ સ્કીમ (PSS) યોજના હેઠળ ટેકાના ભાવે મગફળી, મગ, અડદ, સોયાબીનની ખરીદીનો શુભારંભ કરાવ્યો. ખેડુતોની સમૃદ્ધિ અને કૃષિ ક્ષેત્રને આત્મનિર્ભર બનાવવા માટે મોદી સરકાર દરેક...