અમરેલીના વિજેતા ધારસભ્યો નું ચાવન્ડ મા જીતુભાઇ ડેર દ્વારા સ્વાગત કરાયું

ફ્રી E-KYC કેમ્પનું આયોજન કરવામાં આવ્યું

ફ્રી E-KYC કેમ્પનું આયોજન કરવામાં આવ્યું

મારા જનસંપર્ક કાર્યાલય "કર્તવ્યમ" ખાતે 70 વર્ષ કે તેથી વધુ ઉંમરના વરિષ્ઠ નાગરિકો માટે આયુષ્માન વય વંદના કાર્ડ તથા રેશનકાર્ડ ધારકો માટે ફ્રી E-KYC કેમ્પનું આયોજન કરવામાં આવ્યું, જેમાં મોટી સંખ્યામાં નાગરિકોએ લાભ લીધો.. આ કાર્યક્રમમાં અમરેલી લોકસભા સાંસદશ્રી ભરતભાઈ...

જેસીંગપરા બેઠા પુલ પાસે ગાયત્રી મોક્ષધામ થી રેલવે ફાટક સાવરકુંડલા બાયપાસ સર્કલ સુધી રોડનું રીસર્ફેસિંગ.

જેસીંગપરા બેઠા પુલ પાસે ગાયત્રી મોક્ષધામ થી રેલવે ફાટક સાવરકુંડલા બાયપાસ સર્કલ સુધી રોડનું રીસર્ફેસિંગ.

જેસીંગપરા બેઠા પુલ પાસે ગાયત્રી મોક્ષધામ થી રેલવે ફાટક સાવરકુંડલા બાયપાસ સર્કલ સુધીના ૧.૬. કિ.મી લંબાઈના માર્ગ-મકાન વિભાગ (સ્ટેટ) હસ્તકનો અમરેલી-સાવરકુંડલા -રાજુલા રોડનું રીસર્ફેસિંગ તથા સી.સી રોડનું અંદાજીત રૂપિયા ૨.૫૦ કરોડથી વધુ રકમના કામનું ખાતમુહૂર્ત કરવામાં...

અમરેલી માર્કેટિંગ યાર્ડ ખાતે

અમરેલી માર્કેટિંગ યાર્ડ ખાતે

અમરેલી માર્કેટિંગ યાર્ડ ખાતે કૃષિ અને ગ્રામ વિકાસ રાજય કો. ઓપરેટીવ સોસાયટી લી. ભારત સરકારની પ્રાઈઝ સપોર્ટ સ્કીમ (PSS) યોજના હેઠળ ટેકાના ભાવે મગફળી, મગ, અડદ, સોયાબીનની ખરીદીનો શુભારંભ કરાવ્યો. ખેડુતોની સમૃદ્ધિ અને કૃષિ ક્ષેત્રને આત્મનિર્ભર બનાવવા માટે મોદી સરકાર દરેક...

શ્રી જલારામ બાપાની જન્મજયંતી નિમીતે આયોજિત ભવ્ય શોભાયાત્રા

શ્રી જલારામ બાપાની જન્મજયંતી નિમીતે આયોજિત ભવ્ય શોભાયાત્રા

"દેને કો ટુકડા ભલા, લેને કો હરિ નામ" અમરેલી ખાતે પરમ પૂજ્ય શ્રી જલારામ બાપાની જન્મજયંતી નિમીતે આયોજિત ભવ્ય શોભાયાત્રામાં જોડાઈ દર્શન નો અનન્ય...

શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજીનું નૂતનવર્ષે અમરેલી એરપોર્ટ ખાતે સ્વાગત અભિવાદન

શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજીનું નૂતનવર્ષે અમરેલી એરપોર્ટ ખાતે સ્વાગત અભિવાદન

સહજ અને સરળ સ્વભાવના ધની રાજ્યના મૃદુ અને મક્કમ માન. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજીનું નૂતનવર્ષે અમરેલી એરપોર્ટ ખાતે સ્વાગત અભિવાદન કરવાનો અવસર પ્રાપ્ત થયો...

રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીના ભાગરૂપે ‘ રન ફોર યુનિટી’ સહભાગી થયા..

રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીના ભાગરૂપે ‘ રન ફોર યુનિટી’ સહભાગી થયા..

"એક દોડ દેશ કી એકતા કે નામ" પોલીસ પરેડ ગ્રાઉંડ ખાતે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીના ભાગરૂપે ' રન ફોર યુનિટી'ને ફ્લેગ ઓફ કરાવી જેમાં નગરજનો ઉત્સાહભેર સહભાગી થયા.. આ સાથે દેશ ની એકતા અને અખંડિતતા તથા સુરક્ષા માટે સમર્પિત રહેવાના સામૂહિક શપથ...

વેપારીઓ પાસેથી સ્વદેશી ઉત્પાદનોની ખરીદી કરી અને મુલાકાત કરી

વેપારીઓ પાસેથી સ્વદેશી ઉત્પાદનોની ખરીદી કરી અને મુલાકાત કરી

"Vocal For Local" અમરેલી ખાતે વિવિધ સ્થાનિક વેપારીઓ પાસેથી સ્વદેશી ઉત્પાદનોની ખરીદી કરી અને મુલાકાત કરી દિવાળીની શુભકામનાઓ પાઠવી. મારી આપ સૌને અપીલ છે કે સ્થાનિક ઉત્પાદકો પાસેથી ખરીદી કરી તેઓના ચહેરા પર સ્મિત...

અમરેલી પ્રવાસ સંદર્ભે  કાર્યક્રમ સ્થળની મુલાકાત લઈ કામગીરીની સમીક્ષા કરી સબંધિત વિભાગના અધિકારીઓને જરુરી સૂચન કર્યા.

અમરેલી પ્રવાસ સંદર્ભે કાર્યક્રમ સ્થળની મુલાકાત લઈ કામગીરીની સમીક્ષા કરી સબંધિત વિભાગના અધિકારીઓને જરુરી સૂચન કર્યા.

વડાપ્રધાન શ્રી Narendra Modi સાહેબના આગામી 28 ઓકટોબરના અમરેલી પ્રવાસ સંદર્ભે કાર્યક્રમ સ્થળની મુલાકાત લઈ કામગીરીની સમીક્ષા કરી સબંધિત વિભાગના અધિકારીઓને જરુરી સૂચન કર્યા. આ દરમ્યાન સાવરકુંડલાના ધારાસભ્યશ્રી Mahesh Kaswala, કલેકટરશ્રી અજય દહિયા, તેમજ વિવિધ વિભાગના...

શ્રી Narendra Modi સાહેબ 28 ઓક્ટોબરે અમરેલી ખાતે પધારી રહ્યા છે ત્યારે તેમના ભવ્યાતિભવ્ય સ્વાગત અભિવાદન માટે બેઠક કરી.

શ્રી Narendra Modi સાહેબ 28 ઓક્ટોબરે અમરેલી ખાતે પધારી રહ્યા છે ત્યારે તેમના ભવ્યાતિભવ્ય સ્વાગત અભિવાદન માટે બેઠક કરી.

માનનીય પ્રધાનમંત્રીશ્રી Narendra Modi સાહેબ 28 ઓક્ટોબરે અમરેલી ખાતે પધારી રહ્યા છે ત્યારે તેમના ભવ્યાતિભવ્ય સ્વાગત અભિવાદન માટેની તૈયારીના ભાગરૂપે અમરેલી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે મંડળોના હોદ્દેદારો સાથે બેઠક કરી કાર્યક્રમ સંદર્ભે વિવિધ બાબતો પર ચર્ચા કરી. આ બેઠકમાં...

અમરેલી બી.આર.સી ભવન ખાતે સન્માન કાર્યક્રમમાં હાજરી આપી.

અમરેલી બી.આર.સી ભવન ખાતે સન્માન કાર્યક્રમમાં હાજરી આપી.

અમરેલી બી.આર.સી ભવન ખાતે અમરેલી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા આયોજિત સન્માન કાર્યક્રમમાં હાજરી આપી. મારું સન્માન કરવા બદલ સૌ ઉપસ્થિત આગેવાનો તથા મહાનુભાવોનો ખુબ ખુબ આભાર વ્યક્ત કરું...

“વિકસિત રાષ્ટ્ર માટે અવિરત વિકાસ…”

“વિકસિત રાષ્ટ્ર માટે અવિરત વિકાસ…”

"વિકસિત રાષ્ટ્ર માટે અવિરત વિકાસ..." વિકસિત ગુજરાતથી વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવાની યાત્રાની શરૂઆત ૨૩ વર્ષ પહેલા થઈ ગયેલી અને જેની ઉજવણીના ભાગરૂપે ચાલી રહેલ "વિકાસ સપ્તાહ - ૨૦૨૪" અંતર્ગત અમરેલી ખાતે વિવિધ વિકાસના પ્રકલ્પોનું ખાતમુહૂર્ત અને ઈ-લોકાર્પણ...

સ્વભાવ સ્વચ્છતા, સંસ્કાર સ્વચ્છતા

સ્વભાવ સ્વચ્છતા, સંસ્કાર સ્વચ્છતા

સ્વભાવ સ્વચ્છતા, સંસ્કાર સ્વચ્છતા સ્વચ્છતાના પ્રખર આગ્રહી રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની જયંતિ નિમિત્તે અમરેલી શહેરના સિનિયર સીટીઝન પાર્ક ખાતે સ્થાનિકો સાથે સ્વચ્છતા અભિયાનમાં ઉપસ્થિત રહી શ્રમદાન કર્યું. આજથી 10 વર્ષ પહેલાં આદરણીય પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીજીએ...

બાલભવન ખાતે આયોજીત કવિ સંમેલન

બાલભવન ખાતે આયોજીત કવિ સંમેલન

બાલભવન ખાતે આયોજીત કવિ સંમેલન માં ઉપસ્થિત રહી વિખ્યાત કવિઓની કાવ્ય રચનાઓ સાંભળવાનો લ્હાવો મળ્યો. ભારતીય સાહિત્ય સંસ્કૃતિ અને સંવેદનોની સાચી પરિભાષા છે. આપણા અમૂલ્ય સાહિત્ય વારસાને...

વિદ્યાર્થીઓ અને શિક્ષકો સાથે શિક્ષણ તેમજ અન્ય કેળવણી વિષયક બાબતો પર ચર્ચા

વિદ્યાર્થીઓ અને શિક્ષકો સાથે શિક્ષણ તેમજ અન્ય કેળવણી વિષયક બાબતો પર ચર્ચા

અમરેલી ઓક્સફોર્ડ સ્કૂલ ખાતે શિક્ષણ મંત્રી શ્રી કુબેરભાઈ ડીંડોરની વિશેષ ઉપસ્થિતીમાં શિક્ષકો સાથે સવાંદ યોજાયો જેમાં વિદ્યાર્થીઓ અને શિક્ષકો સાથે શિક્ષણ તેમજ અન્ય કેળવણી વિષયક બાબતો પર ચર્ચા કરવામાં આવી....

અમરેલી ખાતે Red & White મલ્ટિમીડિયા એજ્યુકેશન દ્વારા આયોજિત કાર્યક્રમમાં ઉપસ્થિત રહી તેજસ્વી વિદ્યાર્થીઓને સન્માનિત કરી પ્રોત્સાહિત કર્યા.

અમરેલી ખાતે Red & White મલ્ટિમીડિયા એજ્યુકેશન દ્વારા આયોજિત કાર્યક્રમમાં ઉપસ્થિત રહી તેજસ્વી વિદ્યાર્થીઓને સન્માનિત કરી પ્રોત્સાહિત કર્યા.

અમરેલી ખાતે Red & White મલ્ટિમીડિયા એજ્યુકેશન દ્વારા આયોજિત કાર્યક્રમમાં ઉપસ્થિત રહી તેજસ્વી વિદ્યાર્થીઓને સન્માનિત કરી પ્રોત્સાહિત કર્યા. ....

અમરેલી નગરપાલિકાના વોર્ડ નં ૧૧  ખાતે  નાગરિકો ને ભાજપ ની વિચારધારા સાથે જોડી ડિજિટલ માધ્યમથી પ્રાથમિક સદસ્ય બનાવ્યા

અમરેલી નગરપાલિકાના વોર્ડ નં ૧૧ ખાતે નાગરિકો ને ભાજપ ની વિચારધારા સાથે જોડી ડિજિટલ માધ્યમથી પ્રાથમિક સદસ્ય બનાવ્યા

"મારો પરિવાર, ભાજપ પરિવાર" અંત્યોદય અને એકાત્મ માનવવાદના પ્રણેતા શ્રદ્ધેય પંડિત દીનદયાળ ઉપાધ્યાયજીની જન્મજયંતી નિમિત્તે સદસ્યતા અભિયાન સ્પેશિયલ ડ્રાઇવ અંતર્ગત અમરેલી નગરપાલિકાના વોર્ડ નં ૧૧ ખાતે નાગરિકો ને ભાજપ ની વિચારધારા સાથે જોડી ડિજિટલ માધ્યમથી પ્રાથમિક સદસ્ય...

સદસ્યતા અભિયાન -૨૦૨૪ અંતર્ગત અમરેલી ખાતે વકીલ મિત્રોને ભારતીય જનતા પાર્ટીની વિચારધારા સાથે જોડી પાર્ટીના સદસ્ય બનાવ્યા.

સદસ્યતા અભિયાન -૨૦૨૪ અંતર્ગત અમરેલી ખાતે વકીલ મિત્રોને ભારતીય જનતા પાર્ટીની વિચારધારા સાથે જોડી પાર્ટીના સદસ્ય બનાવ્યા.

ભાજપાની વિચારધારા સાથે જોડાશે જન જન... સદસ્યતા અભિયાન -૨૦૨૪ અંતર્ગત અમરેલી ખાતે વકીલ મિત્રોને ભારતીય જનતા પાર્ટીની વિચારધારા સાથે જોડી પાર્ટીના સદસ્ય બનાવ્યા. Referral link:...

બસ સ્ટેશનનું લોકાર્પણ કરવામાં આવ્યું

બસ સ્ટેશનનું લોકાર્પણ કરવામાં આવ્યું

વિકાસના પંથે અમરેલી.. અમરેલી ખાતે માનનીય મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના વરદ હસ્તે ₹ 42.48 કરોડના ખર્ચે ઉત્તમ સુવિધાયુક્ત નવનિર્મિત બસ સ્ટેશનનું લોકાર્પણ કરવામાં આવ્યું ત્યારે આ પ્રસંગે ગણમાન્ય મહાનુભાવો સાથે ઉપસ્થિત રહી સંબોધન કર્યું. રાજ્યના નાગરિકોને...

અમરેલી શહેરના ઐતિહાસિક ધરોહર રાજમહેલના મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદહસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું.

અમરેલી શહેરના ઐતિહાસિક ધરોહર રાજમહેલના મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદહસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું.

અમરેલી શહેરના ઐતિહાસિક ધરોહર સમા રાજમહેલના રૂ. 25 કરોડના ખર્ચે થનાર નવીનીકરણ કામગીરીનું માનનીય મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદહસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. આ ઐતિહાસિક ધરોહરના નવીનીકરણથી અમરેલીમાં પ્રવાસનનું વધુ એક સ્થળ...

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનું એરપોર્ટ ખાતે સ્વાગત અભિવાદન કર્યું

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનું એરપોર્ટ ખાતે સ્વાગત અભિવાદન કર્યું

સુસ્વાગતમ્.. અનેકવિધ વિકાસ પ્રકલ્પોની ભેટ આપવા અમરેલીની પુણ્ય ધરતી પર પધારેલ રાજ્યના મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનું એરપોર્ટ ખાતે સ્વાગત અભિવાદન...

અમરેલીના વિવિધ ડૉક્ટરો સાથે મુલાકાત લઈ  ભારતીય જનતા પાર્ટીની વિચારધારા સાથે જોડી ભાજપા ના સદસ્ય બનાવ્યા

અમરેલીના વિવિધ ડૉક્ટરો સાથે મુલાકાત લઈ ભારતીય જનતા પાર્ટીની વિચારધારા સાથે જોડી ભાજપા ના સદસ્ય બનાવ્યા

“મારો પરિવાર, ભાજપ પરિવાર” યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના નેતૃત્વમાં ભારત વિકસિત દેશ બનવા તરફ છે, ત્યારે આજરોજ અમરેલીના વિવિધ ડૉક્ટરો સાથે મુલાકાત લઈ ભારતીય જનતા પાર્ટીની વિચારધારા સાથે જોડી ભાજપા ના સદસ્ય બનાવ્યા. Referral link:...

વૃક્ષોની વાવણી થકી કરીએ પર્યાવરણની જાળવણી

વૃક્ષોની વાવણી થકી કરીએ પર્યાવરણની જાળવણી

"વૃક્ષોની વાવણી થકી કરીએ પર્યાવરણની જાળવણી" માનનીય વડાપ્રધાન શ્રી Narendra Modi સાહેબના જન્મદિવસ પર આયોજિત સેવા પખવાડિયા અંતર્ગત આજરોજ અમરેલી શહેર ની નાની નૂતન સ્કૂલ ખાતે " એક પેડ માં કે નામ" કાર્યક્રમમાં ઉપસ્થિત રહી પર્યાવરણના સંરક્ષણના સંકલ્પ સાથે વૃક્ષારોપણ કર્યું....

“સ્વચ્છતા હી સેવા”ના કાર્યક્રમમાં ઉપસ્થિત રહી સ્વચ્છતા કાર્યમાં જોડાઈને શ્રમદાન કર્યું

“સ્વચ્છતા હી સેવા”ના કાર્યક્રમમાં ઉપસ્થિત રહી સ્વચ્છતા કાર્યમાં જોડાઈને શ્રમદાન કર્યું

માનનીય વડાપ્રધાન શ્રી Narendra Modi સાહેબના જન્મદિવસ પર આયોજિત સેવા પખવાડિયા અંતર્ગત આજરોજ વરસડા ખાતે "સ્વચ્છતા હી સેવા"ના કાર્યક્રમમાં ઉપસ્થિત રહી સ્વચ્છતા કાર્યમાં જોડાઈને શ્રમદાન કર્યું....

ભાજપ સદસ્યતા અભિયાન 2024 અંતર્ગત પ્રમુખ હોદ્દેદારશ્રીઓની અગત્યની બેઠ

ભાજપ સદસ્યતા અભિયાન 2024 અંતર્ગત પ્રમુખ હોદ્દેદારશ્રીઓની અગત્યની બેઠ

અમરેલી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે ભાજપ સદસ્યતા અભિયાન 2024 અંતર્ગત પ્રમુખ હોદ્દેદારશ્રીઓની અગત્યની બેઠક યોજી, અભિયાનને સફળ બનાવવા માટે સંવાદ કરી જરૂરી માર્ગદર્શન પુરૂ પાડ્યું. Referral link: nm-4.com/bjpmem/1BB77V આપ સૌ પણ 88 00 00 2024 પર મિસ્ડ કોલ કરી ભારતીય જનતા...

માનનીય મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના અમરેલી ખાતે સૂચિત પ્રવાસ અંતર્ગત વહીવટી તંત્ર નિરીક્ષણ કરી સબંધિત વિભાગના અધિકારીઓને જરૂરી સૂચન કર્યા.

માનનીય મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના અમરેલી ખાતે સૂચિત પ્રવાસ અંતર્ગત વહીવટી તંત્ર નિરીક્ષણ કરી સબંધિત વિભાગના અધિકારીઓને જરૂરી સૂચન કર્યા.

માનનીય મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના અમરેલી ખાતે સૂચિત પ્રવાસ અંતર્ગત થનાર વિવિધ લોકાર્પણ અને ખાતમૂહુર્ત સ્થળની વહીવટી તંત્ર અને સાથી ધારાસભ્યો સાથે મુલાકાત લઈ નિરીક્ષણ કરી સબંધિત વિભાગના અધિકારીઓને જરૂરી સૂચન...

“સ્વચ્છતા હી સેવા”

“સ્વચ્છતા હી સેવા”

"સ્વચ્છતા હી સેવા" અમરેલી જીલ્લા કલેકટર કચેરી ખાતે વિશ્વના સર્વાધિક લોકપ્રિય નેતા દેશના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના જન્મદિવસ તા.17 સપ્ટેમ્બરથી રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની જન્મજયંતી 2જી ઓક્ટોમ્બર સુધી સેવા પખવાડિયા અંતર્ગત યોજાનાર વિવિધ...

કેન્દ્રના ઇન્ચાર્જ, બુથ પ્રમુખો અને સંગઠનના હોદ્દેદારો સાથે ચર્ચા કરી

કેન્દ્રના ઇન્ચાર્જ, બુથ પ્રમુખો અને સંગઠનના હોદ્દેદારો સાથે ચર્ચા કરી

અમરેલી સ્થિતિ મારા જનસંપર્ક કાર્યાલય "કર્તવ્યમ" ખાતે અમરેલી તાલુકાના સદસ્યતા અભિયાન અંતર્ગત શક્તિકેન્દ્રના ઇન્ચાર્જ, બુથ પ્રમુખો અને સંગઠનના હોદ્દેદારો સાથે ચર્ચા કરી વધુમાં વધુ લોકો જોડાય એ માટે માર્ગદર્શન...

ખેડૂતો સાથે સંવાદ કરી વિવિધ સહકારી યોજના વિશે ચર્ચા કરવામાં આવી

ખેડૂતો સાથે સંવાદ કરી વિવિધ સહકારી યોજના વિશે ચર્ચા કરવામાં આવી

પ્રાકૃતિક કૃષિ- સ્વસ્થ ભવિષ્ય- સમૃદ્ધ ખેડૂત અમરડેરી અમરેલી ખાતે IFFCO ના ચેરમેન શ્રી દિલીપભાઈ સંઘણી સાહેબની વિશેષ ઉપસ્થિતિમાં કૃષિ અને ગ્રામ વિકાસ પરિષદના માધ્યમથી જીલ્લાના પ્રગતિશીલ ખેડૂતો સાથે સંવાદ કરી વિવિધ સહકારી યોજના વિશે ચર્ચા કરવામાં...

સન્માન કાર્યક્રમ તેમજ આગામી દિવસોમાં યોજાનાર  “ખોડલધામ નવરાત્રી મહોત્સવ” નાં આયોજન અને સંકલન બેઠક

સન્માન કાર્યક્રમ તેમજ આગામી દિવસોમાં યોજાનાર “ખોડલધામ નવરાત્રી મહોત્સવ” નાં આયોજન અને સંકલન બેઠક

અમરેલી ખાતે અમરેલી લોકસભાના સંસદ શ્રી ભરતભાઈ સુતરીયાના સન્માન કાર્યક્રમ તેમજ આગામી દિવસોમાં યોજાનાર "ખોડલધામ નવરાત્રી મહોત્સવ" નાં આયોજન અને સંકલન બેઠકમાં IFFCO અને GUJCOMASOL ના ચેરમેન શ્રી દિલીપભાઈ સંઘાણી સાહેબની વિશેષ ઉપસ્થિતમાં હાજર રહી સવિસ્તાર ચર્ચા કરવામાં આવી....

શિક્ષક દિન નિમિત્તે ગજેરા શૈક્ષણિક સંકુલ અમરેલી ખાતે શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક – ૨૦૨૪

શિક્ષક દિન નિમિત્તે ગજેરા શૈક્ષણિક સંકુલ અમરેલી ખાતે શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક – ૨૦૨૪

શિક્ષક દિન નિમિત્તે ગજેરા શૈક્ષણિક સંકુલ અમરેલી ખાતે શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક - ૨૦૨૪ના કાર્યક્રમમાં ઉપસ્થિત રહી કર્તવ્યનિષ્ઠ પ્રતિભાશાળી શિક્ષકોને શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડથી સન્માનિત કરવાનો અવસર પ્રાપ્ત થયો. એવોર્ડ પ્રાપ્ત કરનાર સૌ ગુરુજનોને ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું....

હું ભાજપા પ્રાથમિક સદસ્યતા અભિયાન અંતર્ગત પ્રાથમિક સદસ્ય બન્યો છું

હું ભાજપા પ્રાથમિક સદસ્યતા અભિયાન અંતર્ગત પ્રાથમિક સદસ્ય બન્યો છું

"વિકસિત ભારતની યાત્રાનું પ્રથમ પગથિયું એટલે ભાજપ સદસ્યતા" નમસ્કાર હું ભાજપા પ્રાથમિક સદસ્યતા અભિયાન અંતર્ગત પ્રાથમિક સદસ્ય બન્યો છું. તમે પણ મારી રેફરલ લિંક દ્વારા જોડાઈ શકો...

સદસ્યતા અભિયાન 2024

સદસ્યતા અભિયાન 2024

"મારો પરિવાર, ભાજપ પરિવાર" બીજી સપ્ટેમ્બરે “સદસ્યતા અભિયાન 2024”નો પ્રારંભ થઇ રહ્યો છે ત્યારે અમરેલી ખાતે યોજાયેલ સયુંકત મોરચાઓની સંયુક્ત કાર્યશાળા'ને સંબોધિત કરી અને સૌ હોદ્દેદારશ્રીઓને માર્ગદર્શન...

અમરેલી ખાતે અમરેલી જિલ્લા પ્રાથમિક શિક્ષક શરાફી મડંળી લી. ની ૯૬ મી વાર્ષિક સાધારણ સભામાં હાજરી આપી.

અમરેલી ખાતે અમરેલી જિલ્લા પ્રાથમિક શિક્ષક શરાફી મડંળી લી. ની ૯૬ મી વાર્ષિક સાધારણ સભામાં હાજરી આપી.

અમરેલી ખાતે અમરેલી જિલ્લા પ્રાથમિક શિક્ષક શરાફી મડંળી લી. ની ૯૬ મી વાર્ષિક સાધારણ સભામાં હાજરી આપી.

ભારતીય જનતા પાર્ટી દ્વારા સમગ્ર ભારતમાં પ્રારંભાયેલા “સદસ્યતા અભિયાન : ૨૦૨૪”

ભારતીય જનતા પાર્ટી દ્વારા સમગ્ર ભારતમાં પ્રારંભાયેલા “સદસ્યતા અભિયાન : ૨૦૨૪”

ભારતીય જનતા પાર્ટી દ્વારા સમગ્ર ભારતમાં પ્રારંભાયેલા "સદસ્યતા અભિયાન : ૨૦૨૪" અંતર્ગત આજરોજ અમરેલી જીલ્લા ભાજપ કાર્યાલય ખાતે અમરેલી તાલુકા ભાજપની કાર્યશાળામાં સહભાગી થઈ, સૌ કાર્યકર્તાઓને માર્ગદર્શિત કર્યા અને સદસ્યતા અભિયાન વિષે જાણકારી...

ચાપરડા આશ્રમના પરમ પૂજ્ય મહંત શ્રી મુક્તાનંદ બાપ

ચાપરડા આશ્રમના પરમ પૂજ્ય મહંત શ્રી મુક્તાનંદ બાપ

ચાપરડા આશ્રમના પરમ પૂજ્ય મહંત શ્રી મુક્તાનંદ બાપુએ આજરોજ મારા અમરેલી સ્થિત કાર્યાલય કર્તવ્યમ્ ખાતે પધરામણી કરી ત્યારે તેઓના મંગલ આશીર્વાદ પ્રાપ્ત કર્યા....

વડી ડેમ ભરવા સૌની યોજના અંતર્ગત વાલ્વ ખોલવામાં આવ્યો.

વડી ડેમ ભરવા સૌની યોજના અંતર્ગત વાલ્વ ખોલવામાં આવ્યો.

અમરેલીના સાંસદ શ્રી Bharat Sutariya ની વિશેષ ઉપસ્થિતિમાં વડી ડેમ ભરવા સૌની યોજના અંતર્ગત વાલ્વ ખોલવામાં આવ્યો. આ ડેમ ભરાવાથી આજુબાજુના 10 જેટલા ગામને પીવા અને સિંચાઇ માટે પાણી મળી...

કૃષ્ણ જન્માષ્ટમીના

કૃષ્ણ જન્માષ્ટમીના

જય શ્રી કૃષ્ણ કૃષ્ણ જન્માષ્ટમીના મહાપર્વ નિમિત્તે અમરેલી તાલુકાના દેવભૂમિ દેવળીયા ગામે આયોજિત કાર્યક્રમમાં હાજરી આપી તેમજ દેવાધિદેવ મહાદેવના પૌરાણિક મંદિરે દર્શન...

સમગ્ર અમરેલી કૃષ્ણ જન્મોત્સવને વધાવવા ઉત્સુક છે.

સમગ્ર અમરેલી કૃષ્ણ જન્મોત્સવને વધાવવા ઉત્સુક છે.

વિશ્વ હિન્દૂ પરિષદ, અમરેલી દ્વારા આયોજિત શ્રી કૃષ્ણ જન્માષ્ટમી મહોત્સવ અને ભવ્યાતિભવ્ય શોભાયાત્રા અને મટકીફોડ કાર્યક્રમમાં સહભાગી...

Mansukh Mandaviya સાહેબનું અમરેલીની પાવન ભૂમિ પર હાર્દિક સ્વાગત

Mansukh Mandaviya સાહેબનું અમરેલીની પાવન ભૂમિ પર હાર્દિક સ્વાગત

સુસ્વાગતમ્ કેન્દ્રિય શ્રમ રોજગાર અને રમત ગમત, અને યુવા વિભાગના માનનીય મંત્રી શ્રી Mansukh Mandaviya સાહેબનું અમરેલીની પાવન ભૂમિ પર હાર્દિક સ્વાગત...

મારો પરિવાર, ભાજપ પરિવાર

મારો પરિવાર, ભાજપ પરિવાર

અવસર પાર્ટી પ્લોટ ખાતે સદસ્યતા અભિયાન-2024 અંતર્ગત જિલ્લાની કાર્યશાળા યોજાઈ. જેમાં ઉપસ્થિત રહી સૌને અભિયાન હેઠળ યોજાનાર કાર્યક્રમની રૂપરેખા સમજાવી અને સમગ્ર કામગીરી અંગે યોગ્ય માર્ગદર્શન...

અમરેલી ખાતે સ્વતંત્રતા પર્વના અવસરે 78 વૃક્ષોનું વૃક્ષારોપણ કરવામાં આવ્યું

અમરેલી ખાતે સ્વતંત્રતા પર્વના અવસરે 78 વૃક્ષોનું વૃક્ષારોપણ કરવામાં આવ્યું

સંકલ્પ વૃક્ષોના સંવર્ધન અને પર્યાવરણ જાળવણીનો.. અમરેલી ખાતે સ્વતંત્રતા પર્વના અવસરે 78 વૃક્ષોનું વૃક્ષારોપણ કરવામાં...

અમરેલીના નાનામચીયાળા ખાતે વૃક્ષોનું જતન કરવાના અને પર્યાવરણની જાળવણીના શુભ સંકલ્પ સાથે વૃક્ષારોપણ કર્યું.

અમરેલીના નાનામચીયાળા ખાતે વૃક્ષોનું જતન કરવાના અને પર્યાવરણની જાળવણીના શુભ સંકલ્પ સાથે વૃક્ષારોપણ કર્યું.

અમરેલીના નાનામચીયાળા ખાતે નવનિર્મિત પંચાયત મકાનનું લોકાર્પણ અને વૃક્ષારોપણ કાર્યક્રમમાં સહભાગી થઈ વૃક્ષોનું જતન કરવાના અને પર્યાવરણની જાળવણીના શુભ સંકલ્પ સાથે વૃક્ષારોપણ કર્યું.    ...

અમરેલી જિલ્લા વિદ્યાસભા ખાતે ધ્વજવંદન કર્યું અને સૌને સ્વતંત્રતા પર્વની શુભેચ્છાઓ પાઠવી

અમરેલી જિલ્લા વિદ્યાસભા ખાતે ધ્વજવંદન કર્યું અને સૌને સ્વતંત્રતા પર્વની શુભેચ્છાઓ પાઠવી

૭૮માં સ્વાતંત્ર્ય દિવસ નિમિતે ડો. જીવરાજ મહેતા સંસ્થાપિત અમરેલી જિલ્લા વિદ્યાસભા સંચાલિત શ્રીમતી શાંતાબેન હરિભાઈ ગજેરા કેમ્પસ ખાતે ધ્વજવંદન કર્યું અને સૌને સ્વતંત્રતા પર્વની શુભેચ્છાઓ પાઠવી સાથોસાથ તેજસ્વી વિધાર્થીઓને સન્માનિત કરી પ્રોત્સાહિત...

અમરેલી જીલ્લા લેઉવા પટેલ ચેરીટેબલ ટ્રસ્ટ્ર દ્વારા આયોજીત સ્વતંત્રતા દિવસની ધ્વજવંદન કરી સલામી અર્પણ કરી

અમરેલી જીલ્લા લેઉવા પટેલ ચેરીટેબલ ટ્રસ્ટ્ર દ્વારા આયોજીત સ્વતંત્રતા દિવસની ધ્વજવંદન કરી સલામી અર્પણ કરી

“શહીદોનાં સ્મરણ અને દેશને સમર્પિતતાનો દિવસ એટલે સ્વતંત્રતા દિવસ દેશ આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં જ્યારે અમૃતકાળ ઉજવી સમૃદ્ધિ તરફ પ્રયાણ કરી રહ્યો છે ત્યારે આજરોજ અમરેલી જીલ્લા લેઉવા પટેલ ચેરીટેબલ ટ્રસ્ટ્ર દ્વારા આયોજીત શ્રીમતી શાંતાબેન...

અમરેલી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે ધ્વજારોહણ કરી સલામી અર્પણ કરી.

અમરેલી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે ધ્વજારોહણ કરી સલામી અર્પણ કરી.

जब-जब स्वतंत्रता का अवसर आया, तब-तब देश देशभक्ति से छाया। આજરોજ 78 માં સ્વતંત્રતા દિવસની ઉજવણી અંતર્ગત અમરેલી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે ધ્વજારોહણ કરી સલામી અર્પણ કરી. રાષ્ટ્રની સ્વાધીનતા માટે શહીદી વહોરનાર અમર જવાનોને સ્મરણ કરવાનો અવસર પ્રાપ્ત...

અમરેલી જિલ્લા તંત્ર દ્વારા આયોજિત ‘તિરંગા યાત્રા’

અમરેલી જિલ્લા તંત્ર દ્વારા આયોજિત ‘તિરંગા યાત્રા’

विजयी विश्व तिरंगा प्यारा, झंडा ऊंचा रहे हमारा। સમગ્ર દેશમાં સ્વતંત્રતા દિવસની ઉજવણીના ભાગરૂપે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીના આહ્વાન પર હર ઘર તિરંગા અભિયાન ચાલી રહ્યું છે. ત્યારે આજરોજ અમરેલી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આયોજિત 'તિરંગા યાત્રા' માં સ્થાનિકો...

અમરેલી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે “હર ઘર તિરંગા” અભિયાન અંતર્ગત બેઠક યોજી.

અમરેલી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે “હર ઘર તિરંગા” અભિયાન અંતર્ગત બેઠક યોજી.

અમરેલી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે 9 થી 15 ઓગસ્ટ સુધી યોજનાર "હર ઘર તિરંગા" અભિયાન અંતર્ગત સંગઠનના હોદ્દેદારો સાથે કાર્યક્રમને અનુરૂપ પૂર્વ તૈયારીઓ બાબતે ચર્ચા કરી સફળ બનાવવા બેઠક યોજી....

PGVCL કચેરી ખાતે કામ સંદર્ભે સમીક્ષા કરી ચર્ચા કરી અને ત્વરિત નિવારણ લાવવા સૂચન કર્યા.

PGVCL કચેરી ખાતે કામ સંદર્ભે સમીક્ષા કરી ચર્ચા કરી અને ત્વરિત નિવારણ લાવવા સૂચન કર્યા.

આજ રોજ PGVCL કચેરી ખાતે વિભાગના અધિકારીઓ સાથે પ્રજાને લગતા પ્રશ્નોના કામ સંદર્ભે સમીક્ષા કરી ચર્ચા કરી અને ત્વરિત નિવારણ લાવવા સૂચન...

અમરેલી કલેકટર કચેરી ખાતે લોકદરબાર યોજાયો..

અમરેલી કલેકટર કચેરી ખાતે લોકદરબાર યોજાયો..

અમરેલી કલેકટર કચેરી ખાતે અમરેલી કલેક્ટરશ્રી તથા વહીવટી તંત્રના અધિકારીઓની ઉપસ્થિતિમાં લોકદરબાર યોજી નાગરિકોના પ્રશ્નો સાંભળ્યા અને તેના ત્વરિત નિવારણ માટે સૂચન...

અમરેલીની ધરાના મહાન સંત કવિ મહાત્મા મૂળદાસ બાપુના દર્શન.

અમરેલીની ધરાના મહાન સંત કવિ મહાત્મા મૂળદાસ બાપુના દર્શન.

સાચા સદ્‌ગુરુ સેવિયા‚ જુગતે જાદવ વીર, મન પથ્થર હતા તે પાણી કીધાં‚ જેમ નીર ભેળાં કીધાં નીર, સ્વામિનારાયણ સંપ્રદાયની "મા" તરીકે જગવિખ્યાત શ્રી મુક્તાનંદ સ્વામીનું ઘડતર જેમણે કર્યું એવા અમરેલીની ધરાના મહાન સંત કવિ મહાત્મા મૂળદાસ બાપુના દર્શન...

શ્રી કૌશીકભાઇ વેકરીયા ને વિજયી ભવ નુ તિલક કરતા તેમજ રક્ષા શૂત્ર બાંધતા બ્ર.કુ. ગીતાદીદી

શ્રી કૌશીકભાઇ વેકરીયા ને વિજયી ભવ નુ તિલક કરતા તેમજ રક્ષા શૂત્ર બાંધતા બ્ર.કુ. ગીતાદીદી

ગુજરાત અમરેલી વિધાનસભાની બેઠક પર થી ભાજપ ના ઉમેદવાર પસંદ થવા બદલ શ્રી કૌશીકભાઇ વેકરીયા ને વિજયી ભવ નુ તિલક કરતા તેમજ રક્ષા શૂત્ર બાંધતા બ્ર.કુ. ગીતાદીદી તેમજ...

સારહિ યુથ ક્લબ ઓફ અમરેલી નાં પ્રમુખ શ્રીમુકેશભાઈસંઘાણી ની શુભેચ્છા મુલાકાત

સારહિ યુથ ક્લબ ઓફ અમરેલી નાં પ્રમુખ શ્રીમુકેશભાઈસંઘાણી ની શુભેચ્છા મુલાકાત

અમરેલી વિધાનસભા 95 નાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર #શ્રીકૌશિકભાઈવેકરીયા ને અભિનંદન પાઠવેલ તેમજ વિજય ભવઃની શુભેચ્છાઓ પાઠવતાં અમર ડેરી નાં વાઈસ ચેરમેન તથા સારહિ યુથ ક્લબ ઓફ અમરેલી નાં પ્રમુખ Youth icon...

શ્રી ગુર્જર ક્ષત્રિય કડિયા સમાજ વિશ્વકર્મા કારીગર મંડળ અમરેલી દ્વારા પાઠવવા માં આવી

શ્રી ગુર્જર ક્ષત્રિય કડિયા સમાજ વિશ્વકર્મા કારીગર મંડળ અમરેલી દ્વારા પાઠવવા માં આવી

શ્રી ગુર્જર ક્ષત્રિય કડિયા સમાજ વિશ્વકર્મા કારીગર મંડળ અમરેલી દ્વારા અમરેલી જિલ્લા ભાજપ ના યશસ્વી પ્રમુખશ્રી કૌશિકભાઈ વેકરિયા ને 95 અમરેલી વિધાનસભા ભાજપ ના ઉમેદવાર જાહેર થવા બદલશુભેચ્છા પાઠવવા માં આવી...