અમરેલી કલેકટર કચેરી ખાતે અમરેલી કલેક્ટરશ્રી તથા વહીવટી તંત્રના અધિકારીઓની ઉપસ્થિતિમાં લોકદરબાર યોજી નાગરિકોના પ્રશ્નો સાંભળ્યા અને તેના ત્વરિત નિવારણ માટે સૂચન કર્યા.
અમરેલી માર્કેટિંગ યાર્ડ ખાતે
અમરેલી માર્કેટિંગ યાર્ડ ખાતે કૃષિ અને ગ્રામ વિકાસ રાજય કો. ઓપરેટીવ સોસાયટી લી. ભારત સરકારની પ્રાઈઝ સપોર્ટ સ્કીમ (PSS) યોજના હેઠળ ટેકાના ભાવે મગફળી, મગ, અડદ, સોયાબીનની ખરીદીનો શુભારંભ કરાવ્યો. ખેડુતોની સમૃદ્ધિ અને કૃષિ ક્ષેત્રને આત્મનિર્ભર બનાવવા માટે મોદી સરકાર દરેક...