પ્રાકૃતિક કૃષિ- સ્વસ્થ ભવિષ્ય- સમૃદ્ધ ખેડૂત
અમરડેરી અમરેલી ખાતે IFFCO ના ચેરમેન શ્રી દિલીપભાઈ સંઘણી સાહેબની વિશેષ ઉપસ્થિતિમાં કૃષિ અને ગ્રામ વિકાસ પરિષદના માધ્યમથી જીલ્લાના પ્રગતિશીલ ખેડૂતો સાથે સંવાદ કરી વિવિધ સહકારી યોજના વિશે ચર્ચા કરવામાં આવી.
ફ્રી E-KYC કેમ્પનું આયોજન કરવામાં આવ્યું
મારા જનસંપર્ક કાર્યાલય "કર્તવ્યમ" ખાતે 70 વર્ષ કે તેથી વધુ ઉંમરના વરિષ્ઠ નાગરિકો માટે આયુષ્માન વય વંદના કાર્ડ તથા રેશનકાર્ડ ધારકો માટે ફ્રી E-KYC કેમ્પનું આયોજન કરવામાં આવ્યું, જેમાં મોટી સંખ્યામાં નાગરિકોએ લાભ લીધો.. આ કાર્યક્રમમાં અમરેલી લોકસભા સાંસદશ્રી ભરતભાઈ...