“વિકસિત રાષ્ટ્ર માટે અવિરત વિકાસ…”
વિકસિત ગુજરાતથી વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવાની યાત્રાની શરૂઆત ૨૩ વર્ષ પહેલા થઈ ગયેલી અને જેની ઉજવણીના ભાગરૂપે ચાલી રહેલ “વિકાસ સપ્તાહ – ૨૦૨૪” અંતર્ગત અમરેલી ખાતે વિવિધ વિકાસના પ્રકલ્પોનું ખાતમુહૂર્ત અને ઈ-લોકાર્પણ કર્યું
અમરેલી માર્કેટિંગ યાર્ડ ખાતે
અમરેલી માર્કેટિંગ યાર્ડ ખાતે કૃષિ અને ગ્રામ વિકાસ રાજય કો. ઓપરેટીવ સોસાયટી લી. ભારત સરકારની પ્રાઈઝ સપોર્ટ સ્કીમ (PSS) યોજના હેઠળ ટેકાના ભાવે મગફળી, મગ, અડદ, સોયાબીનની ખરીદીનો શુભારંભ કરાવ્યો. ખેડુતોની સમૃદ્ધિ અને કૃષિ ક્ષેત્રને આત્મનિર્ભર બનાવવા માટે મોદી સરકાર દરેક...