મારૂ બુથ સૌથી મજબૂત
સાવરકુંડલા ખાતે સાવરકુંડલા – લીલીયા વિધાનસભાના નવનિયુક્ત બૂથ પ્રમુખના અભિવાદન સમારોહમાં ઉપસ્થિત રહી બુથ પ્રમુખનો ખેસ પહેરાવી સન્માન કરી અભિનંદન પાઠવ્યા
આ કાર્યક્રમમાં અમરેલી લોકસભાના સાંસદ શ્રી ભરતભાઈ સુતરીયા , સાવરકુંડલા ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલા, જિલ્લા ભાજપ મહામંત્રી શ્રી મેહુલભાઈ ધોરાજીયા નવનિયુક્ત બૂથ પ્રમુખો મંડળના પદાધિકારી સહીત કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યાં હતા
માનનીય મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલ સાહેબને રૂબરૂ મળી આભાર વ્યક્ત કર્યો.
ગાંધીનગર ખાતે અમરેલી જિલ્લાને વિવિધ વિકાસ કાર્યોની ભેટ આપવા બદલ સાથી ધારાસભ્યો સાથે માનનીય મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલ સાહેબને રૂબરૂ મળી આભાર વ્યક્ત કર્યો....