સાવરકુંડલા – લીલીયા વિધાનસભાના નવનિયુક્ત બૂથ
મારૂ બુથ સૌથી મજબૂત સાવરકુંડલા ખાતે સાવરકુંડલા - લીલીયા વિધાનસભાના નવનિયુક્ત બૂથ પ્રમુખના અભિવાદન સમારોહમાં ઉપસ્થિત રહી બુથ પ્રમુખનો ખેસ પહેરાવી સન્માન કરી અભિનંદન પાઠવ્યા આ કાર્યક્રમમાં અમરેલી લોકસભાના સાંસદ શ્રી ભરતભાઈ સુતરીયા , સાવરકુંડલા ધારાસભ્ય શ્રી મહેશભાઈ...