લુણકી ગામના ભવાની ધામ ખાતે શિલાન્યાસ તેમજ સત્કાર કાર્યક્રમ
બાબરા તાલુકાના લુણકી ગામના ભવાની ધામ ખાતે શ્રી સમસ્ત કુંભાણી પરિવાર દ્વારા આયોજિત શિલાન્યાસ તેમજ સત્કાર કાર્યક્રમમાં ઉપસ્થિત રહી ગ્રામજનો સાથે મુલાકાત કરી....
બાબરા તાલુકાના લુણકી ગામના ભવાની ધામ ખાતે શ્રી સમસ્ત કુંભાણી પરિવાર દ્વારા આયોજિત શિલાન્યાસ તેમજ સત્કાર કાર્યક્રમમાં ઉપસ્થિત રહી ગ્રામજનો સાથે મુલાકાત કરી....
સાવરકુંડલા તાલુકાના જીરા ખાતે રાજ્યના મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનસેરીયાની વિશેષ ઉપસ્થિતિમાં શ્રી વિઠ્ઠલરાય સરોવરનું ખાતમુહૂર્ત કર્યું. આ પ્રસંગે સાવરકુંડલાના ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલા, દાતાશ્રી બાબુભાઈ જીરાવાળા સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા...
કચ્છ લોકસભાના સાંસદ અને પ્રદેશ ભાજપ મહામંત્રી શ્રી વિનોદભાઈ ચાવડા એ મારા અમરેલી સ્થિત જનસંપર્ક કાર્યાલય "કર્તવ્યમ" ની શુભેચ્છા મુલાકાત...
વિધાનસભા ગૃહ ખાતે માનનીય કેન્દ્રીય ગૃહ-સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબની વિશેષ ઉપસ્થિતિમાં તથા રાજ્યના માનનીય મુખ્યમંત્રશ્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલ સાહેબ અને ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીજીની પ્રેરક ઉપસ્થિતીમાં ગુજરાત વિધાનસભા ખાતે આયોજિત...
જમનાબા ભવન સુરતની મુલાકાત લીધી. આ તકે સૌરાષ્ટ્ર પટેલ કેળવણી મંડળ દ્વારા મારુ સન્માન કરવા બદલ સમાજના સૌ આગેવનોનો હૃદય પૂર્વક આભાર વ્યક્ત કરું...
અમદાવાદના નરોડા ખાતે કેન્દ્રીય કેબિનેટ મંત્રી શ્રી મનસુખભાઈ માંડવીયાજીની વિશેષ ઉપસ્થિતમાં ESIC હોસ્પીટલની મુલાકાત લઈ કામગીરી વિશે માહિતી...
ધારી તાલુકાના માલસીકા ગામે ગુજરાત સરકારશ્રી તરફથી મંજૂર થયેલ વિવિધ વિકાસલક્ષી કામોનું ખાતમુહુર્ત તેમજ લોકાર્પણ...
શ્રી સ્વામીનારાયણ ગુરુકુળ નિકોલ ખાતે શ્રી મંગલ સ્વામીના મુખે યોજાયેલ જ્ઞાનપર્વ સપ્તાહમાં ઉપસ્થિત રહી પુજ્ય સંતોની પ્રેરણાદાયી વાતોને સાંભળવાનો અવસર...
ભારતની શાન તિરંગો ભારતનું ગૌરવ તિરંગો સમગ્ર દેશમાં સ્વતંત્રતા દિવસની ઉજવણીના ભાગરૂપે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીના આહ્વાન પર હર ઘર તિરંગા અભિયાન ચાલી રહ્યું છે. ત્યારે બગસરા તાલુકા વહીવટી તંત્ર દ્વારા આયોજિત 'તિરંગા યાત્રા'નું આયોજન કરવામાં આવ્યું. દેશની...
આજરોજ અમરેલી કલેક્ટર કચેરી ખાતે રેલવે તથા જી.આઇ.ડી.સી વિભાગના અધિકારીઓ સાથે હાલમા કાર્યરત બ્રોડગેજ સેક્શનની કામગીરીને લઈને સ્થાનિક રહીશો, સ્થાનિક ઉદ્યોગકારો સહિત વિસ્તારના જન-પ્રતિનિધિઓની હાજરીમા સમીક્ષા બેઠક યોજી ચર્ચા કરી સંબધિત વિભાગના આધિકારીઓ ને સૂચન...
ત્રણ રંગોથી તૃપ્ત તિરંગો, ગૌરવ સાથે સદાય ગગને લહેરાય સમગ્ર દેશમાં સ્વતંત્રતા દિવસની ઉજવણીના ભાગરૂપે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીના આહ્વાન પર હર ઘર તિરંગા અભિયાન ચાલી રહ્યું છે. ત્યારે આ અભિયાન અંતર્ગત લાઠી ખાતે સૌ નાગરિકો સાથે તિરંગા યાત્રામાં ઉપસ્થિત રહી...
વન વારસો બનશે વૈભવશાળી, ગુજરાતમાં પથરાશે સર્વત્ર હરિયાળી.. બાબરા તાપડીયા આશ્રમ ખાતે 'एक पेड़ माँ के नाम' અભિયાન અંતર્ગત જીલ્લા કક્ષાના "75માં વન મહોત્સવ- 2024" કાર્યક્રમમાં વૃક્ષારોપણ કરી ઉજવણી કરવામાં...
અદ્ભુત પ્રકૃતિ ધરાવતા ડાંગ ખાતે ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક અને ડાંગના ધારાસભ્ય શ્રી વિજયભાઈ પટેલ સાથે શુભેચ્છા મુલાકાત કરી અને વર્ષાઋતુમાં ખીલી ઉઠેલ કુદરતી સૌંદર્યને...
અગ્ર હરોળમાં આદિવાસી બન્યા વિકાસના પ્રવાસી.. ભરૂચ ખાતે વિશ્વ આદિવાસી દિવસની જિલ્લા કક્ષાની ઉજવણીના ભાગરૂપે ઝઘડિયા ખાતે આયોજિત કાર્યક્રમમાં ઉપસ્થિત રહી સંબોધન કર્યું. માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના દૂરંદેશી નેતૃત્વને કારણે માં શરૂ કરેલ અનેકવિધ યોજનાઓ...