મારા મતવિસ્તાર ના મોટીકુંકાવાવ ખાતે ગઢીયાપરા વિસ્તારમાં 27,00,000 ના ખર્ચે નિર્માણ થનાર 1,00,000 લીટરની ક્ષમતા વાળા પાણીના ટાંકાનું ખાતામુર્હત કર્યું.
મોટી કુંકાવાવ ગામની વર્ષો જૂની પે-સેન્ટર કન્યા શાળા-૨ ખાતમુહૂત કર્યું.
કોઈપણ રાષ્ટ્રના પાયાને મજબૂત કરવાનું કામ શાળાઓ અને શૈક્ષણિક સંસ્થાઓથી શરૂ થાય છે. મારા મતવિસ્તારમાં આવેલ મોટી કુંકાવાવ ગામની વર્ષો જૂની પે-સેન્ટર કન્યા શાળા-૨ માં અંદાજીત રૂપિયા 91.50 લાખના ખર્ચે નિર્માણ પામનાર નવા 7 કલાસરૂમ, મધ્યાહન ભોજન શેડ, સેનીટેશન સુવિધા તેમજ...