મારા મતવિસ્તારના રંગપુર ખાતે પ્રાર્થના હોલનું ખાતમુહૂર્ત કર્યું.
મારા મતવિસ્તારના રંગપુર ખાતે પ્રાર્થના હોલનું ખાતમુહૂર્ત કર્યું. આ પ્રસંગે સામાજિક આગેવાનો અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા...
મારા મતવિસ્તારના રંગપુર ખાતે પ્રાર્થના હોલનું ખાતમુહૂર્ત કર્યું. આ પ્રસંગે સામાજિક આગેવાનો અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા...
આ તકે અમર ડેરી ચેરમેન શ્રી અશ્વિનભાઈ સાવલિયા, તાલુકા ભાજપ પ્રમુખ શ્રી ઘનશ્યામભાઈ ત્રાપસીયા, જી.પં બાંધકામ સમિતિ ચેરમેન શ્રી પુનાભાઈ ગજેરા, જી.પં દંડક શ્રી કૈલાસબેન પ્રવીણભાઈ માંગરોળીયા, તા.પં કારોબારી ચેરમેન શ્રી નિકુલભાઈ માંડણકા, તા.પં દંડક શ્રી ધીરુભાઈ વાળા, તા.પં...