નવ વર્ષ , નવ સંકલ્પ, નવ ઉત્કર્ષ ! સમસ્ત માલવણ ગામ પરિવાર દ્વારા આયોજિત "સ્નેહમિલન કાર્યક્રમમાં" માં ઉપસ્થિત રહીને સર્વે લોકોને દિવાળી અને નવા વર્ષની શુભકામનાઓ પાઠવી. નવું વર્ષ સર્વેના જીવનમાં નવા સંકલ્પ અને નવી સફળતા લઈને આવે તેવી કામના કરી. આ કાર્યક્રમમાં જિલ્લા...