અમરેલીના ખજૂરી ગામે સત્કાર સમારોહ યોજાયો
અમરેલીના ખજૂરી ગામે કેન્દ્રિય કેબિનેટ મંત્રી શ્રી મનસુખભાઇ માંડવીયા સાહેબનો સત્કાર સમારોહ યોજાયો જેમાં ગણમાન્ય મહાનુભાવો સાથે હાજરી આપી આ કાર્યક્રમ દરમ્યાન અમૃત સરોવરનું લોકાર્પણ કરવામાં આવ્યું તેમજ 1000 વૃક્ષોનું વૃક્ષારોપણ કરવામાં...