વન્ય પ્રાણીઓના હુમલાથી માનવમૃત્યુ-ઈજા તથા પશુ મૃત્યુના ઘટનાઓમાં રાજ્ય સરકાર દ્વારા વળતર આપવામાં આવે છે, થોડા દિવસો અગાઉ અમરેલીના બાબાપુર ગામ ખાતે એક પરિવાર ઘટનાનો ભોગ બન્યો હતો જેની આજે રૂબરૂ મુલાકાત લઈ પરિવારને મળી રૂ, 5 લાખનો ચેક અર્પણ કરી સાંત્વના પાઠવી.
મારા મતવિસ્તારના બાબાપુરના બૂથ નં ૨૪૯-૨૫૦ તેમજ ગાવડકા ખાતે બૂથ નં ૨૫૧-૨૫૨ ઉપસ્થિત રહી જનસંપર્ક કર્યો
અંત્યોદય અને રાષ્ટ્રપ્રથમની વિચારધારાને સમર્પિત ભાજપના બનો સદસ્ય. અંત્યોદય અને એકાત્મ માનવવાદના પ્રણેતા શ્રદ્ધેય પંડિત દીનદયાળ ઉપાધ્યાયજીની જન્મજયંતી નિમિત્તે મારા મતવિસ્તારના બાબાપુરના બૂથ નં ૨૪૯-૨૫૦ તેમજ ગાવડકા ખાતે બૂથ નં ૨૫૧-૨૫૨ ઉપસ્થિત રહી જનસંપર્ક કર્યો અને...