તરવડા ગુરુકુળ ખાતે અમરેલી જિલ્લા સરદાર પટેલ કર્મચારી મંડળ આયોજિત કેન્દ્રીય કેબિનેટ મંત્રી શ્રી મનસુખભાઇ માંડવીયા સાહેબનો સન્માન સમારોહ યોજાયો તેમજ જીવન વિકાસ શિબિરમાં પૂજ્ય સંતોના સાનિધ્યમાં હાજરી આપી.
તરવડા ખાતે મનોરથ પ્રંસગે પ્રસંગે હાજરી આપી.
તરવડા ખાતે સરપંચ શ્રી ગોરધનભાઈ લાખાણીના આંગણે મનોરથ પ્રંસગે અને સણોસરા ખાતે શ્રી મનોજભાઈ લાખાણીના આંગણે કાન ગોપી રાસ પ્રસંગે હાજરી આપી....