ખીચા ખાતે બુહા પરિવાર દ્વારા આયોજિત શ્રીમદ્ ભાગવત સપ્તાહમાં ધારીના ધારાસભ્ય શ્રી જે વી કાકડિયા સાથે હાજરી આપી.
આ તકે ઉપસ્થિત અમર ડેરી ચેરમેન શ્રી અશ્વિનભાઈ સાવલિયા, જી.પં સદસ્ય શ્રી ખોડાભાઈ ભુવા, શ્રી અશ્વિનભાઈ કુંજડિયા, શ્રી વિપુલભાઈ બુહા, અમરેલી તાલુકા ભાજપ પ્રમુખ શ્રી ઘનશ્યામભાઈ ત્રાપસીયા ઉપસ્થિત રહ્યા હતા.